આરતીવંદના સાથે કરીએ બજરંગબલીની ઉપાસના

  • 2 years ago
આજે છે શનિવાર ત્યારે આજની આ યાત્રામાં આપણે ભજીશુ હનુમાનજીનું નામ...આરતી અને ભજનનાં સથવારે કષ્ટભંજનની કરીશુ ઉપાસના..સાથે દેવ હનુમાનના એક સુંદર હનુમાન ધામનાં કરીશુ દર્શન અને ખાસ વાતમાં આરતી થકી કઇ રીતે કરવી દેવી દેવતાઓની આરાધના તેની મેળવીશુ શાસ્ત્રોક્ત માહિતી...તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો
શનિવાર એ હનુમાનજીને સમર્પિત દિવસ છે.. જેને કળિયુગના ભગવાન કહેવામાં આવે છે એવા હનુમાનજીની આ દિવસે પૂજા કરવામાં આવે તો જાતકને તમામ કષ્ટોમાંથી મળે છે મુક્તિ, તો આવો આરતીવંદના સાથે કરીએ બજરંગબલીની ઉપાસના