સૂકા જરદાળુ વજન ઘટાડવાની સાથે આપે છે 5 ફાયદા, આજથી કરો ઉપયોગ
  • 2 years ago
સૂકા જરદાળુ એટલે કે dry apricots ખાવામાં ટેસ્ટી લાગે છે. ખાસ રીતે સૂકા જરદાળુનો સ્વાદ ઘણો સારો હોય છે. સૂકા જરદાળુ હેલ્થ માટે ફાયદો કરે છે. આ એક ડ્રાયફ્રૂટ્સ છે. સૂકા જરદાળુ તમને સ્વસ્થ રાખવા અને અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળે છે. સૂકા જરદાળુ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર છે.
Recommended