આજથી ભાજપની બે દિવસીય ચિંતન શિબિર કામગીરીનું પ્રેઝન્ટેશન

  • 2 years ago
નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન થશે રજૂ. CM ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન કરશે રજૂ. CMO દ્રારા તૈયાર કરાયું નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન. સંગઠન અને સરકાર ના તાલમેલ અને સંકલન પર થશે ચર્ચા. ગૃહમંત્રી સમક્ષ CM 212 દિવસના કામનો હિસાબ આપશે

Recommended