વાંસદાના MLA અનંત પટેલની ચીખલીમાં મહારેલી

  • 2 years ago
વાંસદાના MLA અનંત પટેલની ચીખલીમાં મહારેલી

તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી

મહારેલીમાં 25 હજારથી વધુ લોકે થશે એકત્ર

પ્રોજેક્ટ સ્થગિત કરવાની સરકારે કરી છે જાહેરાત

આદિવાસી સમાજ અને આગેવાનોની શ્વેતપત્ર જાહેર કરવાની માગ