ધોલેરામાં 5 બકરીની બલિ ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો

  • 2 years ago
ધોલેરા સ્થિત વાલ્મીકિ વાસ વિસ્તારમાં આવેલ માતાજીના મઢ ખાતે ખુબ વિચિત્ર કહી શકાય તેવી બલિ ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો હતો... બાળકના જન્મ અંગેની માનતા બાધા રાખી હોવાની અંધશ્રદ્ધા સાથે 5 બકરાની બલિ ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની જાણ થતા પોલીસ સાથે વિજ્ઞાન વિભાગની ટીમ એ રેડ પાડી અને 5 પશુઓને બલિએ ચડતા આટકાવાયા..