ગાંધીનગરમાં કોંગ્રેસનું "આદિવાસી સત્યાગ્રહ' આંદોલન

  • 2 years ago
ગાંધીનગરમાં કોંગ્રેસનું "આદિવાસી સત્યાગ્રહ' આંદોલન કોંગ્રેસ દ્વારા કરાઇ રહ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કરાયો છે. તાપી - પાર - નર્મદા લીંક સહિતના મુદ્દે વિરોધ કર્યો છે. લીંક યોજનાની અમલવારી કરવાના નથી.