યુથ કોંગ્રેસનું ‘ગુજરાત માંગે રોજગાર’અભિયાન

  • 2 years ago
દિન-પ્રતિદિન વધી રહેલી બેરોજગારીને લઈને હવે યુથ કોંગ્રેસ મેદાને આવશે. 4 તબક્કામાં યુથ કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ અભિયાનની શરૂઆત પાટનગર ગાંધીનગરથી કરવામાં આવશે.