PM મોદીને જોવા લોકો ઉમટી પડ્યા

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં રોડ શૉ યોજ્યો હતો. PM મોદીને આવકારવા અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે.

Recommended