PM મોદીને આવકારવા અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભના પ્રારંભ સાથે નવી સ્પોર્ટ્સ પોલિસીની જાહેરાત કરવાના છે. આ માટે તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ આવી રહ્યાં છે. આ દરમિયાન PM મોદીનો ત્રીજો રૉડ શૉ યોજવાના છે, ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.