ટ્રમ્પ-મેલેનિયા માટે સાંસ્કૃતિક સંગીત સહિતના કાર્યક્રમોનું આયોજન, વહેલી સવારથી રિહર્સલ ચાલું

  • 4 years ago
ટ્રમ્પ-મેલેનિયા અને નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન પહેલા રોડ શો દરમિયાન થનાર સાંસ્કૃતિક સંગીત સહિતના કાર્યક્રમોનીની રિહર્સલ ચાલી રહ્યાછે રાજ્યભરમાંથી મોટાભાગના કલાકારો રોડ શો દરમિયાન પર્ફોર્મન્સઆપશે જેના ભાગરૂપે આજે વહેલી સવારથી એરપોર્ટ, ગાંધી આશ્રમ તેમજ સ્ટેડિયમની આસપાસ અલગ-અલગ રિહર્સલ ચાલી રહ્યા છે સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થિનિઓ પણ ચણીયાચોળીપહેરીસ્ટેજ પર ગરબે ઘૂમતી જોવા મળી રહી છે તે સિવાય સ્ટેડિયમની આસપાસ પણ મહિલા અને પુરૂષો રાષ્ટ્રધ્વજ લઈને ઉભા રહી ગયા છે

Recommended