દેવ દિવાળીએ મા અંબાનો ચાચરચોક માઈભક્તોથી દીપી ઊઠ્યો, દર્શન માટે સવારથી ભક્તોની લાઈનો

  • 5 years ago
અંબાજી:મંગળવારે દેવ દિવાળીએ મંદિરોમાં ભારે ભીડ ઉમટી હતીયાત્રાધામ અંબાજીમાં માના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતીબોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું કારતકી પૂનમે એટલે દેવ દિવાળીજેને લઈ ધાર્મિક સ્થળોમાં પણ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે સવારથી જ જિલ્લામાં આવેલા મુખ્ય મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતીઢીમાં સહિતના અનેક મંદિરોમાં અન્નકૂટ ભગવાનને ધરાવાયા હતા