હીરાબાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારીએ 1 કરોડના પાવડરની ચોરી કરી

  • 4 years ago
હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છેજેમાં બે તસ્કરોએ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે