સરથાણામાં ફોટો સ્ટુડિયોનું શટર ઊંચુ કરી તસ્કરોએ કેમેરા સહિત રોકડની ચોરી કરી

  • 5 years ago
સુરતઃસરથાણા વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલા ફોટો સ્ટુડિયોમાં પાંચ લબરમૂછિયા જેવા લાગતા તસ્કરોમાંથી એક અંદર પ્રવેશ્યો હતો અને કેમેરા સહિત રોકડની મુદ્દામાલ ચોરી નાસી ગયા હતાં પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Recommended