બેટરિક્સની ઇ-બાઇક ફ્યુચર એનર્જી શો સ્ટોપર રહી

  • 4 years ago
ઓટો એક્સપો 2020માં અનેક કંપનીઓની ઇલેક્ટ્રિક બાઇક શોકેસ થઈ રહી છે પરંતુ પોતાના લુક્સ અને ફીચર્સથી સૌથી વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી હોય તો એ છે બેટરિક્સ કંપનીની ઇલેક્ટ્રિક બાઇક આ બાઇકની બેટરી ફાસ્ટ ચાર્જરથી ચાર્જ થવામાં 80 મિનિટ અને સ્ટાન્ડર્ડ ચાર્જરથી 100% ચાર્જ થવામાં 2થી 3 કલાકનો સમય લે છે આ બાઇકની ટોપ સ્પીડ કલાક દીઠ 75 કિમી છે

Recommended