બૉયફ્રેન્ડ રોકી સાથે પેરિસમાં હૉલિડે એન્જોય કરી રહી છે હિના ખાન
  • 5 years ago
પેરિસમાં બૉયફ્રેન્ડ સાથે હૉલિડે હિના ખાન એન્જોય કરી રહી છેસ્વિત્ઝરલેન્ડ બાદ પેરિસમાં હિના રોકી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયામાંપોસ્ટ કર્યા છે એક રોમેન્ટિક સેલ્ફી તેણે પેરિસના એફિલ ટાવર પાસેક્લિક કરી છે પેરિસના દરેક ફોટોમાં હિનાનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે, એક ફોટોમાં ફેધર જેકેટમાં હિનાએ યલો સન ગ્લાસિસ સાથે લૂક કમ્પલિટ કર્યો છે, તો અન્યમાં બ્રાઇટ યલો ડ્રેસમાં ડિફરન્ટ હેરસ્ટાઇલ સાથે જોવા મળી હતીકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બાદ હિનાએ અહીં જ વેકેશન એન્જોય કર્યું હતુ
Recommended