30 વર્ષીય સિંગલ વ્યક્તિએ પાર્ટનર શોધવા 40 હજાર રૂપિયા ખર્ચી બિલબોર્ડ છપાવડાવ્યું

  • 4 years ago
અત્યારના જમાનામાં ડેટિંગ એપની કોઈ કમી નથી તેમ છતાં માન્ચેસ્ટર શહેરના યુવકે પાર્ટનર શોધવા માટે બિલબોર્ડ છપાવ્યું છે 30 વર્ષીય માર્ક રોફે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રસ્તા પર જ પોતાનું બિલબોર્ડ લગાવ્યું છે

પોતાના આ પ્રયોગ પર માર્કે કહ્યું કે, હું 100 કરતાં પણ વધારે લોકોના સંપર્કમાં છું, પરંતુ જોવાની વાત તો એ છે કે તેમાં મોટાભાગના લોકો પુરુષો જ છે એક દિવસ મને વિચાર આયો કે, ડેટિંગ એપના ચક્કરમાં મારે નથી પડવું, પણ કોઈ મોટા બિલબોર્ડ પર મારો ફોટો છપાવીને હું પાર્ટનર શોધવાની જાહેરાત કરી શકુ છું