એજ્યુકેશન સેક્ટર માટે 99,300 કરોડ રૂપિયા, 150 સંસ્થાન ડિગ્રી-ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે
  • 4 years ago
બાળકોને યોગ્ય એજ્યુકેશન આપવા માટે ઓનલાઈન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવશે ભારત હાયર એજ્યુકેશન માટે ફેવરિટ દેશ છે સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામને એશિયન અને આફ્રીકન દેશમાં પ્રોત્સાહન આપવમાં આવશે 99,300 કરોડ રૂપિયા એજ્યુકેશન સેક્ટર પર ખર્ચાશે

2030 સુધી ભારતમાં સૌથી મોટી વર્કિંગ એજ પોપ્યુલેશન હશે આપણે વધારે નોકરીઓની જરૂર છે 2 લાખ સૂચનો અમારી પાસે આવ્યા છે ટૂંક સમયમાં જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે પ્રતિભાશાળી શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે 150 સંસ્થા ડિગ્રી-ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે સરકાર એક પ્રોગ્રામ શરૂ કરશે, જેમાં એન્જિનિયર્સને એક વર્ષ માટે ઈર્ન્ટનશીપનો મોકો આપવામાં આવશે
Recommended