AMCની સામાન્ય સભામાં CAA મામલે હોબાળો

  • 4 years ago
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAAને લઈ હોબાળો મચ્યો હતો ભાજપના નેતા અમિત શાહે કહ્યું હતું કે જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે તેવા મંચ પર જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા CAAના વિરોધમાં દિલ્લી શાહીન બાગ ખાતે ગયા હતા જેને લઈ હોબાળો મચ્યો હતો ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું