અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો

  • 5 years ago
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે હોબાળો થયો હતો વિપક્ષે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે સવાલો કરતા શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં નાખવામાં આવેલા પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે છે તે આપવામાં આવતી નથી