CAA ના વિરોધમાં નાટક કરનાર કર્ણાટકની એક સ્કૂલના બાળકો પર રાજદ્રોહનો કેસ

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંકર્ણાટક પોલીસે એક સ્કૂલમાં નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં નાટક કરનાર સ્કૂલના બાળકો અને મેનેજમેન્ટ ટીમ સામે ફરિયાદ દાખલ કરી છેપોલીસના કહેવા પ્રમાણે આ મામલે નીલેશ રક્ષયાલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા રાજદ્રોહનો કેસ કર્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended