દુનિયાના સૌથી અમીર વ્યક્તિને શાહરૂખે બોલાવડાવ્યો ‘ડૉન’નો ડાયલૉગ

  • 4 years ago
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ તેમની ગર્લફ્રેન્ડ સાથે ભારતની વિઝિટે આવ્યા હતા ત્યારે મુંબઈના એક કાર્યક્રમમાં શાહરૂખ ખાને જેફને તેમની ફિલ્મ ‘ડૉન’નો ડાયલૉગ બોલાવડાવ્યો હતો જેને જોફે હિન્દીમાં બોલ્યો હતો એક વીડિયોમાં જેફ ડૉનનો ફેમસ ડાયલોગ બોલી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે

Recommended