જંગલમાં આગની વચ્ચે ભૂખ્યા પ્રાણીઓ માટે હેલિકૉપ્ટરથી ગાજર અને શક્કરિયાં પહોંચાડાયા

  • 4 years ago
મેલબોર્ન:ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ખડેપગે કામ કરી રહ્યા છે હાલમાં જ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં વાઈલ્ડલાઈફ સર્વિસના સ્ટાફે હેલિકૉપ્ટરમાંથી જંગલમાં રહેલા પ્રાણીઓ માટે તાજા શાકભાજીનો વરસાદ કર્યો હતો તે લોકોએ હેલિકૉપ્ટરમાંથી ગાજર સહિત અન્ય કુલ 2200 કિલો શાકભાજી જંગલમાં ફેંક્યા હતા