ઈન્દૌરમાં પ્રશાસન અને મીડિયાકર્મીઓ વચ્ચે વિવાદ, કલેક્ટર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયાં

  • 5 years ago
ઈંન્દૌરમાં નહેરુ સ્ટેડિયમ મત ગણતરી સ્થળ પર મીડિયાકર્મીઓ અને અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો મીડિયાકર્મીઓના સ્થળ પર પ્રવેશ અને મોબાઈલ ન લઈ જવા દેવા બાબતે ખૂબ આક્રોશ વ્યાપી ગયો હતો મીડિયાકર્મીઓએ કલેક્ટર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ભારે હંગામા બાદ પોલીસ સહિતા અન્ય સરકારી અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો