સારા બની સોશિયલ મીડિયા ક્વિન, મસ્તીખોર વીડિયો 16 લાખ લોકોએ જોયો

  • 4 years ago
એક્ટ્રેસ સારા અલી ખાન હાલ તેના ફોટોઝ અને વીડિયોઝના કારણે સોશિયલ મીડિયા ક્વિન બની ચૂકી છે પહેલા માતા અને ભાઈ સાથે માલદીવ્સના વેકેશનના વીડિયોએ આગ લગાવી હતી અને બાદમાં સારાએ એક મસ્તીખોર વીડિયો પોસ્ટ કર્યો જેને 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે સારાના મસ્તીખોર અંદાજને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે

Recommended