ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધે તો પેટ્રોલ 90 રૂપિયા લીટર થઈ શકે
  • 4 years ago
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધશે તો પેટ્રોલ 90 રૂપિયા લીટર થઈ શકે છે
અમેરિકાના હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન સાથેનો તણાવ વધ્યો છે તણાવ વધતા આ ત્રિમાસિક ગાળામાં ક્રુડ ઓઈલની કિંમત 75-78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી છે ક્રુડના ભાવ વધવાથી ડોલર સામે રૂપિયો ગગડીને 75ના સ્તર સુધી જઈ શકે છે આ સંજોગોમાં ઓઈલ કંપનીઓ માટે ક્રુડ ઈમ્પોર્ટ કરવું મોંઘું થશે
Recommended