હું વન-ડે નહીં, ટી-20 રમવા આવ્યો છું: વિજય રૂપાણી

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅમદાવાદમાં શુક્રવારે ગાહેડ-ક્રેડાઈના પ્રોપર્ટી શૉનું ઉદ્ધાટન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં સરકારના કામની વાત તો કરી જ સાથે ‘જે થવું હોય એ થાય’ એમ કહીને લડાયક મિજાજનો પરચો આપ્યો હતોમને બરોબર યાદ છે કે મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં કીધુ હતું કે હું વન-ડે રમવા નથી આવ્યો20-20 રમવા આવ્યો છું 20-20 નો મતલબ અડધી પીચે જ રમવું પડે પછી ક્રીઝની ચિંતા કરીએ તો ડિફેન્સીવ રમવું પડે તમારે ફાસ્ટ રમવુ હોય તો પછી ક્રીઝની ચિંતાની જરૂર નથી અને તેની ચિંતા પણ હું કરતો નથી, લોકોના કામ માટે અડધી પીચે રમવું છે બાકી ક્રીઝની ચિંતા જનતા કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended