મને પણ ગુસ્સો આવે છે પરંતુ હું તેને કાબૂમાં રાખું છું - ધોની
  • 5 years ago
પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેની ભાવનાઓ કાબૂમાં રાખવા માટે જાણીતો છે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે આક્રોશિત નથી થતો તેના કારણે તેને મિસ્ટર કૂલ પણ કહેવામાં આવે છે બુધાવારે એક કાર્યક્રમ તેણે કહ્યું કે તે પણ એક માણસ છે તેનામા પણ અન્ય લોકોની જેમજ ભાવનાઓ ઝડપથી આવે છે પરંતુ તે તેને નિયંત્રિત કરે છે ધોનીએ કહ્યું કે ભાવનાઓ તે લગભગ અન્ય લોકો કરતા સારી રીતે કાબૂ કરી શકે છે
Recommended