54નો થયો સલમાન ખાન, ભાઈના ઘરે ઉજવ્યો શાનદાર બર્થડે

  • 4 years ago
બૉલિવૂડના દબંગ ખાનનો આજે 54મો બર્થડે છે જેને સલમાન ખાને ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો સલમાને આ વખતે તેના ફેવરિટ પ્લેસપનવેલ નહીં પણ મુંબઈમાં જ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો જ્યાં તેના પરિવારજનો અને નજીકના મિત્રો સાથે ભાઈ સોહેલ ખાનના ઘેર કેક કાપી હતીસલમાન ખાનના ડ્રેસ ડિઝાઇનર એશ્લે રિબેલોએ બર્થડે સેલિબ્રેશનના વીડિયો પોસ્ટ કર્યા હતા

Recommended