આઈસહોટેલનાં 30 વર્ષ પૂરાં, દર વર્ષે રિજનરેટ થતી હોટેલ શિયાળા બાદ નદીમાં જ સમાઈ જાય

  • 4 years ago
સ્વિડન દેશમાં ટોર્ન નદીને પર દુનિયાની પ્રથમ એવી આઈસહોટેલ આવેલી છે વર્ષ 1989માં શરુ થયેલી હોટેલ આ વર્ષે તેની 30મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે આઈસહોટેલની ખાસિયત એ છે કે, આ હોટેલનું અસ્તિત્વ માત્ર શિયાળાની ઋતુમાં જ છે, બાકીના દિવસોમાં બરફ નદીમાં ઓગળી જાય છે આ વર્ષે આઈસહોટેલનું આયુષ્ય 14 ડિસેમ્બર,2019થી 7 માર્ચ, 2020 સુધીનું છે આઈસહોટેલનું 3 દિવસનું પેકેજ છે, જેમાં 1 વ્યક્તિને 2 દિવસ હૂંફાળા રૂમમાં અને 1 દિવસ આઈસ રૂમમાં રહેવા માટે 98 હજાર રૂપિયા ચૂકવવાના હોય છે

Recommended