અહીં દર વર્ષે 500 કરોડ રૂપિયાના સાડા 5 ટન વજનના સિક્કા બને છે

  • 5 years ago
ઇન્દોર:મધ્ય પ્રદેશના પીઠમપુરમાં મિત્તલ એપ્લાયન્સ લિમિટેડ કંપની આરબીઆઈ માટે 5 અને 10ના સિક્કા બનાવે છે આ કંપની દર વર્ષે 500 કરોડ રૂપિયાના સાડા 5 ટન વજનના સિક્કા બનાવે છે કંપની અત્યાર સુધી 48 હજાર ટનના 600 કરોડ સિક્કા બનાવી ચૂકી છે આ દેશની સૌથી જૂની અને મોટી કંપની છે, કે જ્યાં સિક્કા બનાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય બે કંપની ફરિદાબાદ અને હિસારમાં છે

Recommended