કબરમાંથી મૃત વ્યક્તિનો રેકોર્ડેડ અવાજ સંભળાયો, કહ્યું-મને બહાર કાઢો, અહીં ઘણું અંધારું છે

  • 5 years ago
ડબલિન:આયરલેન્ડના ડબલિન શહેરમાં કિલમનઘ વિસ્તારમાં રહેતા 62 વર્ષના શેય બ્રેડલીનું મૃત્યુ 8 ઓક્ટોબરે થયું હતું બ્રેડલીના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની જ કબરમાંથી અવાજ આવવા લાગ્યો કે, 'અહીં ઘણું અંધારું છે, મને બહાર કાઢો, હું શય બ્રેડલી છું, હું આ બોક્સમાં બંધ છું, હું તમને બધાને ગુડબાય કહેવા આવ્યો છું' ટ્વિટર પર આ વીડિયોને 25 લાખ લોકોએ જોયો છે

Recommended