150 જેટલી ચોરીઓને અંજામ આપનાર બંગાળના જલ્પાઈગુડ્ડી ગેંગના બે સાગરિત ઝડપાયા

  • 5 years ago
સુરતઃ 14 દિવસ પહેલા કાપોદ્રામાં વૃદ્ધના હાથમાંથી 536 લાખ રૂપિયાના ઘરેણાં સહિતની બેગ આંચકીને ચોરી કરીને તેમજ ત્રણ અઠવાડિયા પહેલા લાલાગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરી કરનાર બે જણાને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે આ બે આરોપીઓ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના આંતરરાજ્ય ગ્લાવા ગેંગના સભ્ય છેમુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો