બ્લડ કેન્સર ક્યારે થાય છે? જાણો લોહી અંગેની કેટલીક મહત્વની વાતો

  • 4 years ago
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જેઆર ડાંગર સરનો આ વીડિયો ઘણો જ કામ આવશે શરીરમાં લોહીની કામગીરી, તેની ગુણવત્તા અને તેનાથી થતી બિમારીઓ અંગેની જાણકારી આપતો આ વીડિયો સાયન્સના સ્ટૂડન્ટ્સને પણ કામ આવે તેવો છે, બ્લડ કેન્સર કેવી રીતે થાય છે તેની પણ મહત્વની જાણકારી ડાંગર સરે શેર કરી છે, જે ખરેખર જાણવા જેવી છે

Recommended