કોટક મહિન્દ્રાના નામે બોગસ બ્રાંચ, સર્ટિફિકેટ-લોગો પણ બેંકના, લાખો રૂપિયા લઇ દંપતી ફરાર
  • 4 years ago
પેટલાદ:આણંદ જિલ્લાનું સમૃદ્ધ ગામ એવા ધર્મજમાંથી 1300 કરોડ ઉપરાંતની ફિક્સ ડિપોઝીટો બેંકોમાં જમા છે ત્યારે ઉંઝાના દંપતીએ ઓક્ટોબર મહિનામાં ગામમાં મકાન અને દુકાન ભાડે રાખીને કોટક મહિન્દ્ર બેંકના નામે બોગસ બ્રાંચ ખોલી ગ્રાહકોને ઉંચુ વ્યાજ આપી આકર્ષયા બાદ દૈનિક રિકવરી ડિપોઝીટની સ્કીમ અમલમાં મૂકી લાખોનું રોકાણ કરાવ્યું હતું જોકે 2થી 3 દિવસથી દંપતી ગાયબ થતાં રોકાણકારોમાં શંકા ઉઠી છે આ મામલે અત્યાર સુધી કોઇપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી
Recommended