દિલ્હી પોલીસની પિંક સ્ક્વૉડ, જાહેર સ્થળોએ સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા વધારશે

  • 4 years ago
દિલ્હી પોલીસની ઈસ્ટર્ન રેંજમાં અનોખી પહેલ કરવામાં આવી છે મહિલાઓ અને બાળકીઓને પહેલા કરતાં પણ વધુ સુરક્ષિત કરવા માટે ખાસ મહિલા પોલીસને જ પેટ્રોલિંગકરવા માટે ઉતારી છે મહિલા પોલીસની ‘પિંક પેટ્રોલિંગ’ ટીમ પિંક હેલમેટ અને સ્કૂટર પર સવારી કરશે જાહેર સ્થળો પર આ સ્ક્વોડ મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશે
સતત આ રીતે મહિલા પોલીસનો પહેરો હોવાથી હવે ચોકક્સ આવારા તત્વો પર પણ લગામ કસાશે તેવી આશા દિલ્હીવાસીઓ સેવી રહ્યા છે

Recommended