વડોદરામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રિક્ષા ચાલકને 5 હજારનો દંડ, યુવાને રસ્તા પર હોબાળો મચાવ્યો

  • 5 years ago
વડોદરા:વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા ઓટો રીક્ષા ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 5 હજાર રૂપિયાનો મેમો આપતા અને રીક્ષા ડીટેઇન કરતા ઓટો રિક્ષા ચાલક કાલાઘોડા પાસે રોડ ઉપર બેસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો રિક્ષા ચાલકે પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે ઓટો રીક્ષા ચાલકે વાહનોથી ધમધમતા રોડ ઉપર બેસી જઇ કરેલા વિરોધના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો

Recommended