ભિલોડામાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા, બે સોસાયટીના 5 મકાનોમાં હાથ ફેરો કર્યો

  • 5 years ago
ભિલોડા:શહેરનીમાણેકબાઅનેઉમિયાનગરસોસાયટીમાં ધોળે દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો બંને સોસાયટીના 4થી 5 મકાનોમાં 50 હજારથી વધુના મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરીને પલાયન થયા હતા જોકે તેમણે ચોરીને અંજામ આપવા જતા અને બહાર આવતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે ભિલોડા પોલીસે સીસીટીવીના આધારે ચોરી મામલે તપાસ હાથ ધરી છે