અફઘાનિસ્તાની ક્રિકેટ ફેનને હાઈટને લીધે કોઈએ હોટેલ રૂમ ન આપતાં પોલીસ મદદે આવી

  • 5 years ago
હાલ અફઘાનિસ્તાનની વેસ્ટ ઇન્ડિઝ સામે ODI(વન ડે ઇન્ટરનેશનલ ) સિરીઝ હાલી રહી છે આ મેચ લખનૌનાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇન્ટનેશનલ ક્રિકેટગ્રાઉન્ડમાં રમાઈ રહી છે આ મેચમાં એક અફઘાનિસ્તાન ફેન લાઈમલાઈટમાં આવ્યો છે આ ફેન તે કાબુલથી લખનૌ સ્પેશિયલ મેચ જોવા માટે આવ્યો છે પણ કોઈ હોટેલ તેને
રૂમ આપવા માટે તૈયાર નહોતું આ ફેનનું નામ શેર ખાન છે રૂમ ન આપવાનું કારણ તેની હાઈટ હતી, શેર ખાનની હાઈટ 8 ફૂટ 2 ઇંચ છે અંતે આખો મામલો પોલીસ સુધીપહોંચતાં જ પોલીસકર્મીઓએ તેના પુરાવાઓ ચેક કરીને તેને રોકાણ કરવાની વ્યવસ્થા પણ કરી આપી હતી