કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરા પ્રેક્ટિસ માટે આવી, ઇરફાન ખાન બન્યો કોચ

  • 5 years ago
વડોદરાઃ જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરા પ્રેક્ટિસ માટે આવી પહોંચી છે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ હોવાથી ટીમ વડોદરા આવી છે આ ટીમના કોચ તરીકે ઇરફાન પઠાણને પસંદ કરવામાં આવ્યા છે પરવેઝ રસૂલ સહિત 30 લોકોની ટીમ વડોદરા આવી પહોંચી છે