ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદ ગયેલી દીકરીએ પરત આવી નિવૃત આર્મી જવાન પિતાને અગ્નિદાહ આપ્યો

  • 4 years ago
વલસાડઃધરમપુર ખાતે રહેતા રમેશભાઈ પટેલ જેઓ છેલ્લા 19 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સરહદ પર દેશ માટે રક્ષા કરી હતી જેમનું ગત રોજ તેમના ધરમપુર મુકામે આકસ્મિક મોત નીપજ્યું હતું ત્યારે તેમની પાર્થિવદેહને અગ્નિદાહ આપવા તેમની દીકરી અમદાવાદ ખાતે ટ્રમ્પના બંદોબસ્ત હોય ત્યાંથી આવી પિતાને અગ્નિદાહ આપતા ઉપસ્થિત લોકોની આંખ ભીની થઇ હતી

Recommended