એક એવી ટ્રીક જે હોમલોનના વ્યાજદરને 9% થી ઘટાડીને 8% કરી શકે છે! જુઓ VIDEO, બચાવો વ્યાજના લાખો રૂપિયા

  • 5 years ago
MCLR એટલે “માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઇઝડ લેન્ડિંગ રેઈટ”. MCLR એ RBI દ્વારા નક્કી થયેલો લોન આપવા માટેનો નવો બેન્ચમાર્ક રેઈટ છે. 31 માર્ચ, 2016 બાદ અમલમાં આવ્યો છે. કોઈ પણ બેંક એમનાં MCLR કરતાં નીચા રેઈટમાં લોન આપી શકશે નહીં. પહેલાં બેંકનાં “બેઇઝ રેઈટને” બેન્ચમાર્ક રેઈટ ગણવામાં આવતો. RBI ઈચ્છે છે કે, તે જ્યારે પણ રેપો રેઈટ ઘટાડે ત્યારે એનો ફાયદો દેશનાં સામાન્ય વ્યક્તિને સસ્તા વ્યાજવાળી લોનનાં રૂપમાં મળે. MCLRનાં અમલથી RBI રેપો રેટમાં થતા ફેરફારને સામાન્ય લોકો સુધી વધુ ઝડપથી ટ્રાન્સફર કરી શકશે.

Recommended