ગાર્ડને બંધક બનાવી 50 લાખના LED ટીવી ચોરી ગયા ચોર, દીવાળીનો માલ બધો જ ખાલીખમ

  • 5 years ago
બિહારમાં પોલીસ તંત્ર અપરાધીઓ પર ભલે ગમે એટલી લગામ લગાવે પણ ચોરી-લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે પટનાના મેહદીગંજ વિસ્તારમાં એક ટીવી ગોડાઉનમાંથી 50 લાખના ટીવીની ચોરી ચોર કરી ગયા સીસીટીવી ફૂટેજમાં દેખાય રહ્યું છે કે ત્રણ ચોર આવે છે અને ગાર્ડ અને ડ્રાઇવરને બંધક બનાવી 250 જેટલા એલઈડી ટીવી ચોરી કરી લઈ જાય છે દીવાળીની સિઝનમાં આવેલ તમામ માલનો સ્ટોક ચોર સાફ કરી ગયા હતા

Recommended