નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે રેસ્ટોરાંમાં જમતાં 5 લોકોને અડફેટે લીધા, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

  • 5 years ago
મોરોક્કોના એક રેસ્ટોરાંમાં જમતાં લોકો પર અચાનક મોત આવી પડ્યાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી એક નશાની હાલતમાં ડ્રાઇવરે કાર રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી જેના પગલે ટેબલ-ખુરશીઓ રમકડાંની જેમ હવામાં ઉડી, અને રેસ્ટોરાંમાં જમતાં પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી, જેમાં 4 લોકોની હાલત સુધાર પર છે,જ્યારે એકની હાલત હજુ ક્રિટિકલ છે આ આખી ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી