ન્યૂયોર્કના ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 5 ઘાયલ, હજુ સુધી કોઇ ધરપકડ નહીં

  • 5 years ago
અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રુકલીનના એક ક્લબમાં ફાયરિંગની ઘટનાથી ચાર લોકોનું મોત થયું હતું જ્યારે પાંચ ઘાયલ છે આ ઘટના ટ્રિપલ એ એસીઝ સોશિયલ ક્લબમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો ગોળીબારના લીધે અહીં છ પુરુષ અને એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતાં તેમાંથી ચારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું