આ દિવસે દૂધ પૌઆ કેમ ખાવા જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ આસો મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે શરદપૂર્ણિમા શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રુમઝુમની વિદાય વચ્ચેની આ રઢિયાળી રાતનું અનેરુ મહત્ત્વ છે માનવામાં આવે છે કે, શરદપૂનમની રાતે ચંદ્ર સોળે કળાઓથી સંપન્ન થઈને અમૃતવર્ષા કરે છે તેથી જ તો આ રાત્રે દૂધ-પૌઆને ખુલ્લા આકાશમાં મૂકવામાં આવે છે, અને તેને પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છેવાસ્તુની દૃષ્ટિએ પણ આ રાતડીનું ખૂબ જ મહત્ત્વ છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, શરદપૂનમની રાતે દૂધપૌઆ ખાવાથી અને સફેદ વસ્ત્રો પહેરવાથી ઘણા ફાયદા થાય છે
Recommended