મોદીને પસંદ આવ્યો અનોખો કેમેરો, કહ્યું, બહુ કામની વસ્તુ છે આ

  • 5 years ago
અહીં પીએમએ સિંગાપોર-ભારત હેકથોનના વિજેતાઓને પણ સન્માનિત કર્યા હતા આ સમયના સંબોધનમાં તેમણે સ્ટૂડન્ટનાં સંશોધનોને પણવખાણ્યાં હતાં ખાસ તો તેમણે સ્ટૂડન્ટ્સે બનાવેલા એવા અનોખા કેમેરાની તારીફ કરી હતી જે એ પણ ડિટેક્ટ કરી લે છે કે કોણ ધ્યાન આપી રહ્યુંછે અને કોણ નજર અંદાજ કરે છે પીએમે આ મુદ્દે વધુ ઉમેરતાં એ પણ કહ્યું હતું કે તેઓ આ કેમેરાની ખાસિયત અંગે લોકસભાના સ્પીકરને પણઅવગત કરશે જેથી તેઓ આવા કેમેરા સાંસદમાં લગાવે જેના કારણે એ પણ ખબર પડે કે ખરેખર પાર્લામેન્ટની ચર્ચાઓમાં કોણ ધ્યાનથી ભાગલઈ રહ્યું છે

Recommended