POKમાં ભૂકંપ આવતા પડતાં પડતાં ભાગ્યા હતા લોકો, ટ્વિટર પર વાઇરલ થયો વીડિયો

  • 5 years ago
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપથી 38 લોકોના મોત થઈ ચૂક્યાછે આ ભૂકંપની તીવ્રતા 61ની જણવવામાં આવી છે જે 8-10 સેકેન્ડ સુધી ચાલ્યો હતો ત્યારે પીઓકેના મીરપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે જેમાં ભૂકંપ આવતા કેવી રીતે લોકો ડરી ડરીને ભાગ્યા હતા એક શખ્સ પર તો બિલ્ડિંગનું છજ્જુ પડે છેઅહીં ઘણા મકાનોમાં દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઇ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઇ હતી સૌથી વધારે નુકશાન પણ મીરપુર અને ઝેલમ વિસ્તારમાં થયું છે ઘટના અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું હતું

Recommended