SRPનો બંદોબસ્ત હોવા છતાં રસ્તામાં રખડતી ગાયો પકડવા ગયેલી ઢોર પાર્ટી પર પશુપાલકોનો હુમલો

  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના આજવા રોડ ઉપર રસ્તા ઉપર રખડતી ગાયો પકડવા માટે ગયેલી પાલિકાની ઢોર પાર્ટી ઉપર પશુપાલકોએ હુમલો કરી ઢોર ડબ્બામાં પૂરેલી ગાયો છોડાવીને ફરાર થઇ ગયા હતા પાલિકા દ્વારા હુમલાખોર પશુપાલકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે