ઓમાન સાગરમાં કાચા તેલના ટેન્કર પર હુમલો, આગની લપેટોમાંથી બચાવાયા ચાલકદળને

  • 5 years ago
ઓમાન સાગરમાં બે તેલ ટેન્કરો પર હુમલો થયો બંને ટેન્કરોમાંથી આગની જ્વાળાઓની લપેટ ઉડતી હતી તેમાં ગમે તેમ કરીને ચાલક દળ અને જહાંજમાં રહેલા ક્રૂને બચાવી લેવાયા ટેન્કરો પરનો આ હુમલો પારસની ખાડી પાસે થયો જ્યાંથી દુનિયાભરમાં કાચું તેલ 40 ટકા સપ્લાય થાય છે આ હુમલા બાદ તેલની કિંમતોમાં વધારો થઈ ગયો છે અમેરિકી ક્રૂડમાં પણ 45 ટકા વધારો થઈ ગયો છે

Recommended