Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
લોકસભાના અત્યાર સુધીના પરિણામ જે રીતે આવી રહ્યા છે તેને જોતા લાગે છે કે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે.. અત્યાર સુધીમાં આવતા રૂઝાન પ્રમાણે બીજેપી પ્લસ 2014નો આંકડો ક્રોસ કરી શકે છે કારણ કે અત્યાર સુધી આવી રહેલા પરિણામ મુજબ બીજેપી 333 સીટ પર આગળ ચાલી રહી છે જેમા બીજેપી પોતાના દમ પર 278થી વધુ સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે કે શિવસેના 18 અને એલપેજી 4 તેમંજ જેડીયુ 15 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પ્લસ 100ની અદર જ સમેટાઈ જશે એવુ લાગી રહ્યુ છે કારણ કે તે હાલ 95 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કે અન્યના ખાતામાં 114 સીટ જતી જોવા મળી છે. #LokSabhaNews #LokSabha2019

Category

🗞
News

Recommended